વડોદરા : પાણીગેટ પોલીસ મથક પાસે ડીસીપી અને સ્ટાફ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી.15 મી સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું છે.લોકોમાં હજી પણ આ અંગે અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.સાથે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસોને લઈ વાહનચેકીંગ,ફેન્સી નંબર પ્લેટ અને કાળી ફિલ્મ લગાવનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઉપરાંત પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી લોકોને હેલ્મેટ પહેરવા ખાસ અનુરોધ કરાઈ રહ્યો છે.