Download Now Banner

This browser does not support the video element.

જેતપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની સને 2024-25 વાર્ષિક સાધારણ, ધોરાજી રોડ પર લેવા પટેલ સમાજ ખાતે મળી

Jetpur City, Rajkot | Aug 31, 2025
જેતપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા મળી જેતપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની સને 2024-25 વાર્ષિક સાધારણ સભા સંઘના પ્રમુખ પ્રવિણભાઇ ગજેરાના અધ્યક્ષ સ્થાને મળે હતી. જેમાં સંઘ સાથે સંયોજીત મંડળીના પ્રમુખે મંત્રીઓ તથા સંઘના કમિટિ સભ્ય હાજર રહ્યા હતા. આ તકે આર.ડી.સી. બેન્કના ચેરમેન જયેશભાઇ અમુલ ડેરીના વા.ચેરમેને ગોરધનભાઇ ધામેલીયા તેમજ દિનેશભાઇ ભુવા, જયંતીભાઇ રામાલીયા વસંતભાઇ પટેલ, ચંદુભાઇ વેકરીયા, પી.જી.
Read More News
T & CPrivacy PolicyContact Us