નેત્રંગ પંથક સહિત તાલુકા ભરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે નેત્રંગ તાલુકામાં સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન ૧૯ મી.મી. વરસાદ નોંધાયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે નેત્રંગના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો.લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી