અંબાજી પદયાત્રીઓને બિસ્કીટ વિતરણ કરાયું જગતજનની માં જગદંબાના ભાદરવી પૂનમના મહામેળામાં દર્શનાર્થે જતાં પદયાત્રીઓને આવકારવા માટે ઠેર ઠેર સેવા કેમ્પો, વિસામા ધમધમી રહ્યા હતા. આ સેવા કાર્યમાં ફુલ નહી તો ફુલની પાંખડી બરાબર તલોદ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ પ્રવિણભાઈ રાવલની આગેવાની હેઠળ ભાદરવા સુદ ૧૨ના દિવસે એક દિવસીય સેવા કાર્ય કરવા માટે બિસ્કીટ વિતરણનું આયોજન કરવામાં આવતા સંઘના અન્ય સભ્યોમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા,જીતુભાઈ રાઠોડ, પરેશભાઈ શર્મા, દિલીપભાઈ પ