AAP કાર્યકર્તા ધર્મેન્દ્ર કાનાણી ઉપર 2 વર્ષ જૂની ઘટના મુદ્દે ફરિયાદ નોંધાવી જેમાં તેઓ AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના PA છે તેવી ખોટી વાત ફેલાવી છે. ભાજપના નેતાઓ પોતે સારા કામ કરીને પ્રસિદ્ધિ નથી મેળવી શકતા એટલે AAP ના નેતાઓના નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની કોશિશ કરે છે. વિસાવદરમાં હાર બાદ AAP ના ગુજરાત જોડો અભિયાનને મળતું જનસમર્થન જોઈને ભાજપના નેતાઓ બોખલાઈ ગયા છે.તેવી માહિતી આપતા આપ ના પ્રવક્તા