અરવલ્લી જિલ્લા ટીમે કોલેજ રોડ ઉપર હોટેલમાં સીસીટીવી નહીં લગાવવા બાબતે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને એ વધુ તપાસ હાથ ધરી છે એસોજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન કોલેજ રોડ ઉપર અમીન કોમ્પ્લેક્સ ની બાજુમાં આવેલા અલકરીમ નામની હોટલમાં હોટલ માલિકે સીસીટીવી કેમેરા નોતા લગાવ્યા અરવલ્લી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે