બીલખા માણેકવાડા રોડ માણેકવાડા ગામ પાસે અડધોથી પોણો કિલોમીટર રોડનું કામ બાકી રહી ગયું હતુંને આજે રોડની સ્થિતિ એટલી ખરાબ હતીકે ત્યાંથી પસાર થવું ખુબ મુશ્કેલ હતું બીલખા માણેકવાડા રોડને રિસરફેશ કરાવવા માટે સરકાર શ્રી માંથી મેં ખુબ મોટી રકમ મંજુર કરાવીને સારો રોડ પણ બનાવડાવ્યો ને છેલ્લા બે ત્રણ વર્ષથી આ બાકી રહી ગયેલ રોડનું કામ પુરૂ કરાવવા મેં વિભાગને ખુબ રજુવાતો કરી ને આ કામ અધૂરું રહેવાનું કારણ ને કામ ચાલુ ન થવાના કારણના મૂળસુધી પહોંચીને તપાસ્યુ