મેઘરજના ઇસરી ગામના સ્મશાન પાસેથી શ્રમિક આધેડ પુરુષનો મૃતદેહ મળ્યો.રોડ કામ કરતા પંચમહાલ જિલ્લાના આધેડ પુરુષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો.મૃતક મથુરભાઈ રૂમાલભાઈ ખાંટ ઉમર 55 વર્ષ હોવાનું પ્રાથમિક અનુમાન.લાશ રસ્તાની બાજુમાં ગરનાળા પાસે જોવા મળતા ચકચાર .ઇસરી પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી