આજે તારીખ 24/08/2025 રવિવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં ઝાલોદ તાલુકાના જુના ચાકલીયા ગામમાં ત્રણ રાજ્યોની ત્રિવેણી અને અનાસ નદીનાં કાંઠે આવેલ શ્રી ઘુઘરદેવ મહાદેવ મંદિર પરિસરમાં 21 કુંડી ગાયત્રી યજ્ઞ કરાયું.જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતની પ્રેરણા થી તથા ગ્રામ જનો અને સૌના સાથ અને સહકારથી શ્રાવણ માસની ઉપાસનાની પુર્ણાહુતી નિમિત્તે યોજાયો કાર્યક્રમ.સમાજ માં સમરસતા આવે વ્યસનો દુર થાય સંસ્કૃતિનુ રક્ષણ થાય સર્વાંગીણ વિકાસ થાય તે માટે યોજાયું યજ્ઞ.