ગાર્ડ ઓફ ઓનર આપી શ્રીજીની પ્રતિમાને સ્થાપના કરાઈ એસઆરપી પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યું દાહોદના પાવડી ખાતે આવેલ એસઆરપી ગ્રુપમાં વિઘ્નહર્તાનું સ્થાપના કરાઇ .મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા દાહોદ ખાતેથી શ્રીજી ની પ્રતિમા ને ગાર્ડ ઓફ ઓનર આપી વાજતે ગાજતે લઈ જવાયા