Download Now Banner

This browser does not support the video element.

સુબીર: ડાંગ જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિને ટેકનીકલ સોર્સની મદદથી શોધી કાઢતી સાપુતારા પોલીસ

Subir, The Dangs | Sep 6, 2025
જિલ્લામાં ગુમ/મિસીંગ થયેલ વ્યક્તિઓને શોધવા સુચના આપેલ હોય જે અનુસંધાને, સાપુતારા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી તથા પો.સ્ટાફ દ્વારા સાપુતારા સાપુતારા પો.સ્ટે. જા,જોગ.નં.૦૩/૨૦૨૫ મુજબના ના કામે ગુમથનાર શંકરભાઈ રમેશભાઈ દળવી ઉ.વ.૨૮ ધંધો.ખેતી રહે.બોરીગાંવઠા તા.આહવા જી.ડાંગ નાઓ જેઓ છેલ્લા ૬ માસથી ગુમ હોય, જે ગુમ થયેલ વ્યક્તિ ટેકનીકલ સોર્સની મદદથી મળી આવતા આજરોજ તેમના માતા-પિતા સાથે સુખદ મિલાપ કરાવેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us