Download Now Banner

This browser does not support the video element.

અબડાસા: નલિયાના રાઈ ચોકમાંથી ત્રણ વાહનમાંથી બેટરીઓની ઉઠાંતરી

Abdasa, Kutch | Sep 1, 2025
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાના રાઈ ચોકમાં પાર્ક કરેલાં ત્રણ વાહનમાંથી સામૂહિક રીતે બેટરીની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે યશગિરિ પ્રવીણગિરિ ગોસ્વામીએ નલિયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની ટાટાની મેજીક પેસેન્જર ગાડી નં. જીજે-12-એવાય-5759વાળી ગઈકાલે રાતે રાઈ ચોકમાં પાર્ક કરી ઘરે સૂઈ ગયા બાદ આજે સવારે ગાડીને સેલ મારી ચાલુ કરતાં ચાલુ થઈ નહોતી. બેટરીના ભાગે જોતાં બે છેડા કપાયેલા
Read More News
T & CPrivacy PolicyContact Us