મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો નિકાલ કરવાના ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. જેમાં મોરબી શહેરની જાહેર જનતાને ધ્યાને લઈ શહેરના લોકોને અવરજવર સરળતાથી થઈ શકે અને ઓછા વેતને થઈ શકે તે મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.