આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ વાહન ચેકિંગમાં હતી ડુંગરપુર ત્રણ રસ્તા ઉપર પોલીસ વાહન ચેકિંગ કરતી હતી તે દરમિયાન આબુરોડ તરફથી એક એકટીવા ચાલક આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસને શંકાસ્પદ લગતા પોલીસ એકટીવા ચાલકને રોકાવી ને ચેક કરતા activa ની ડીકી માંથી બીયરની બોટલ મળી આવી તેમજ પોલીસે એક બિયર ની બોટલ સહિત મુદ્દા માલ 150 રૂપિયા નો દારૂ સહિત કબજે કરી એકટીવા ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્ય હાથ ધરી હતી.