ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદને હોસ્ટ સિટી તરીકે પ્રસ્તાવિત કર્યું રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતનું પ્રપોઝલ સબમિટ કર્યું, જેમાં અમદાવાદને હોસ્ટ સિટી તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. આ અંગે મંત્રીએ શનિવારે સવારે 9 વાગે સોશિયલ મીડિયા દ્વારા માહિતી શેર કરી, જે ભારતની રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે...