This browser does not support the video element.
લાલપુર: લાલપુર તાલુકાના મેઘપર ગામમાંથી ડિગ્રી વગરના ડોક્ટર ઝડપાયો
Lalpur, Jamnagar | Sep 6, 2025
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાંથી ડિગ્રી વગરના ડોક્ટરને જામનગર SOG પોલીસે ઝડપી પાડ્યો ડોક્ટરને લગતી કોઈપણ પ્રકારની ડીગ્રી નવા છતા દર્દીઓને તપાસી દવા આપી આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની બાદમી ના આધારે જામનગર એસ.ઓ.જી પોલીસે આ ડિગ્રી વગારના ડોકટરને ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે