જિલ્લામાં 2024 ની અતિવૃષ્ટિ કૃષિ સહાય પેકેજમાં અન્યાય મામલે ખેડૂતોમાં રોષ ફેલાયોબગસરાના લુંઘીયા ગામના ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું..લુંઘીયા ગામે ડીલર ક્રોપ સર્વે યાદીમાં પાક હોય તેવા પાકોનો ઉલ્લેખ ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો.સર્વે નંબર 267 સુધીની યાદી આપી છે 140 સર્વે નંબરને બાકાત રાખવામાં આવ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ..