Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: જૈન આચાર્ય મહાપ્રજ્ઞાની ૧૦૫મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કો બહાર પડાયો, કોબા ખાતેથી આપી માહિતી

Gandhinagar, Gandhinagar | Aug 16, 2025
ભારત સરકારે ૪૦ ગ્રામ ચાંદીનો સિક્કો બહાર પાડ્યો હતો. ભારત સરકારે જૈન આચાર્ય મહાપ્રજ્ઞાની ૧૦૫મી જન્મજયંતિ નિમિત્તે ૪૦ ગ્રામ શુદ્ધ ચાંદીનો સ્મારક સિક્કો બહાર પાડ્યો છે. આ સિક્કો મુંબઈ ટંકશાળ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કિંમત ૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે. સિક્કા પર આચાર્ય મહાપ્રજ્ઞાનું ચિત્ર કોતરેલું છે. આ સિક્કોનું અનાવરણ આચાર્ય મહાશ્રવણજી, આચાર્ય તેરાપંથ અને પક્ષના લોકો હાજર રહ્યા અને પત્રકાર પરિષદ દરમિયાન સંપૂર્ણ માહિતી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us