કેશોદના ચાંદીગઢ પાટીયા પાસે ટુવિલર અને ફોરવીલર નો થયો અકસ્માત.અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે બંનેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રતિભાઈ સાંગાણી ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું છે ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે