Install App
ajaykhatri
This browser does not support the video element.
માંડવી: માંડવી તળાવ પાસે ચાલુ વરસાદે કામગીરી નો વિડીયો આપને ભાઈ વાયરલ કર્યો
Mandvi, Kutch | Aug 22, 2025
માંડવીના નાના તળાવ પાસે બ્યુટીફિકેશનનું કામ ચાલુ વરસાદે કરાતા હોવાનો વિડીયો આમ આદમી પાર્ટી ના દેવેન્દ્રભાઈ જોશી એ રજૂ કરી નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાના આક્ષેપો કર્યા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!