Download Now Banner

This browser does not support the video element.

વંથળી: સાવજ ડેરી ખાતે ટીકર ગામના આગેવાનો કાર્યકર્તાઓ શુભેચ્છા મુલાકાત અર્થે પહોંચ્યા,ડેરીના ચેરમેને સ્વાગત કર્યું

Vanthali, Junagadh | Oct 6, 2025
વંથલી તાલુકાના ખોખરડા ફાટક ખાતે આવેલ સાવજ ડેરી ખાતે ટીકર ગામના આગેવાનો કાર્યકર્તાઓ શુભેચ્છા મુલાકાત અર્થે પહોંચ્યા હતા આ તકે તેઓનું ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા દ્વારા સ્વાગત કરવામા આવ્યું હતું. આગામી વિકાસલક્ષી કામો અંગે પણ જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us