પોલીસ ગ્રાઉન્ડ ખાતે મોડાસાના નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે વોલીબોલ ફ્રેન્ડલી ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં બંને ખેલાડીઓને ટીમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ રમતને જોવા માટે મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત થયા હતા