સુરત મહાનગરપાલિકા દ્વારા તેના કર્મચારીઓને ફ્રીમાં પૂરી પાડતી દવાના મેડિકલ સ્ટોરો જે તે વિસ્તારમાં હતા તે બંધ કરી આખા સુરતમાં ફક્ત ચાર જ મેડિકલ સ્ટોર રાખ્યા છે,જેથી તે દૂર હોવાને કારણે ત્યાં લેવા ના જઈ શકે અને ના છૂટકે ભ્રષ્ટાચાર કરી અને પોતાના પૈસાની દવા લેવા માટે મજબૂર બને