Download Now Banner

This browser does not support the video element.

વાપી: નામધા ખાતે અનાવિલ સન્નારી ગ્રુપ દ્વારા સૌ પ્રથમવાર સમૂહ મંગળા ગૌરી વ્રત સમારોહ યોજાયો

Vapi, Valsad | Aug 26, 2025
અનાવિલ સન્નારી ગ્રુપ દ્વારા આજે નામધા ખાતે આવેલ અનાવિલ સમાજ હોલ ખાતે સૌ પ્રથમવાર સમૂહ મંગળા ગૌરી વ્રત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 20 બાલિકાઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંગળા ગૌરી પૂજનમાં ભાગ લીધો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us