વડાલી શહેર માં ગત રાત્રીના 9 વાગ્યા ના સુમારે આનંદનગર સોસાયટી ના સામે ની બાજુમાં એક મકાનમાં અચાનક આગ લાગી.આગ લાગતા ઘર વખરી બળી ને સંપૂર્ણ રાખ ભારે નુકશાન થયું.વડાલી ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો.પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટ થવા ને લઈ આગ લાગી હશે.સદ નસીબે કોઈ જાન હાનિ નહિ