ગોધરા ના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી પરનો કોઝાવે ધોવાયો, ગોધરા ના પરવડી અને સરકારી પોલી ટેકનીક કોલેજ ને જોડતા કોઝાવે ધોવાયો,નુકશાની ને પગલે કોઝાવે પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો, પાણીના ભારે વ્હેણ ને કારણે કોઝવેના બન્ને તરફ ની સેફ્ટી વોલ તૂટી પડ્યા