Download Now Banner

This browser does not support the video element.

મણિનગર: નિકોલમાં આવાસમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસના વિપક્ષ ઉપનેતાનો આક્ષેપ

Maninagar, Ahmedabad | Sep 11, 2025
આજે ગુરુવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ નિકોલ આવાસમાં કૌભાંડ થયાનો કોંગ્રેસ વિપક્ષ નેતા નિરવ બક્ષીએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે નિકોલમાં EWS આવાસ યોજનામાં AMC - BJP ના નેતાઓ- અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગત અને નવા પ્રકારનો ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us