Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: ચાર રસ્તા પોલીસ ચોકી નજીક કચરાપેટી ભરાઈ ગઈ ખાલી ક્યારે

Modasa, Aravallis | Sep 26, 2025
ચાર રસ્તા પોલીસ ચોકી નજીક કચરાપેટી ભરાઈ ગઈ, ખાલી ક્યારે થશે. ઘણા દિવસથી આ કચરાપેટી ભરેલી જોવા મળી રહી છે જેને કારણે પવન આપતા જ ડસ્ટબિનમાં ભરેલો કચરો ઉડી જતો હોય છે હાલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા વિશે એવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે આ વચ્ચે આવા દ્રશ્યો અનેક સવાલો ઊભા કરે છે
Read More News
T & CPrivacy PolicyContact Us