Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: છ માસનું જળસંકટ દૂર: આજી-1 ઓવરફલો, ભાદર-ન્યારી તૈયારીમાં

Rajkot East, Rajkot | Sep 8, 2025
રાજકોટ શહેરની પીવાના પાણીની દૈનિક જરૂરીયાત પૂરી કરવા માટે આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાંથી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે.. તેવી જ રીતે ઢાંકી ખાતેથી પાઇપ લાઇન મારફતે જરૂરીયાતનું 20% પાણી પાઇપ લાઇન મારફતે લેવામાં આવી રહ્યુ છે. ત્રણેય ડેમ દર વર્ષે ઓવરફલો થઇ રહ્યા છે. જેમાં આ વર્ષે પણ ગઇકાલે રાત્રે આજી-1 ડેમ ઓવરફલો થયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us