નવસારીના ગાંધી કોલેજ ખાતે કોઈ પટેલ સમાજનું સંમેલન યોજાયો હતો જેમાં ધારાસભ્ય આર સી પટેલ સહિતના કોળી સમાજના આગ્રાણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય આર.સી.પટેલ અને જણાવ્યા અનુસાર ગામેગામ અને તાલુકા જઈને કોળી સમાજને એકત્ર કરવાના છે જોકે આ બાબતે શૈલેષ પટેલ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી.