Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: સાયબર ક્રાઈમના બે ગુનામાં વોન્ટેડ આરોપીએ બુરખો પહેરી કર્યો વેશ પલ્ટો,PCBએ નવાબવાડામાંથી દબોચ્યો

Vadodara, Vadodara | Aug 26, 2025
વડોદરા : સાયબર ક્રાઇમ ના બે ગુનામાં સંડોવાયેલો અને વોન્ટેડ આરોપી પોલીસથી બચવા બુરખો પહેરી અને વેચ પલટો કરીને ઘરે આવતા જ તેને પીસીબીએ ઝડપી પાડ્યો હતો આરોપી મોનીશ ખલીલ પીરઝાદા રહે સાફિયા બિલ્ડિંગ સોદાગર જીમખાનાની ગલી સામે તેના ઘરે આવેલો હોવાની ચોક્કસ માહિતી ને આધારે પીસીબી એ વોચ ગોઠવી હતી દરમિયાન તેને બુરખો પહેરેલી હાલતમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us