Download Now Banner

This browser does not support the video element.

ઇડર: ઇડર તાલુકામાં ગત રાતે જિલ્લામાં સૌથી વધુ ૪ ઇંચ ભારે વરસાદે ખેતરો જળબંબાકાર :મગફળીનો પાક પાણીમાં ગરકાવ

Idar, Sabar Kantha | Aug 25, 2025
ઇડર તાલુકામાં ગત રાતે જિલ્લામાં સૌથી વધુ ૪ ઇંચ ભારે વરસાદે ખેતરો જળબંબાકાર :મગફળીનો પાક પાણીમાં ગરકાવ આજે સવારના ૬ વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ મુજબ ઇડર તાલુકામાં ગત રાતે જિલ્લામાં સૌથી વધુ ૪ ઇંચ ભારે વરસાદે ખેતરો જળબંબાકાર થયાં છે અને મગફળીનો પાક પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે ગતરાત્રે પડેલા ધોધમાર ૪ ઇંચ અતિ ભારે વરસાદ સાથે
Read More News
T & CPrivacy PolicyContact Us