ભુજનું હૃદય છલકાયું કાલે હમીરસર તળાવ ઓવરફ્લો થતા કચ્છના લોકોમાં અનેહરો ઉત્સાહ કચ્છની શાન અને ભુજનું હૃદય ગણાતું ઐતિહાસિક હમીરસર તળાવ છલકાઈ ઉઠ્યું ભુજ ફાયર વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમાટે ટિમ તૈનાદ સ્પીડ બોટ તેમજ વિવિધ ઇક્યુપમેન્ટ સાતે સતત નજર રખાઈ રહી છ લોકોને પણ પાળ તેમજ સેફટી ગ્રીલ થી દૂર રહી હમીરસર નિહાળવા અપીલ