બનાસકાંઠા પોલીસવડા પ્રશાંત સુબે સોમવારના દિવસે બનાસકાંઠા જિલ્લાનો ચાર્જ સંભાળ્યો હતો તે પહેલા અંબાજી માતાના દર્શન કર્યા હતા તેમજ ચાર્જ સંભાળતાની સાથે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સંસદ પટેલે તેમની કચેરી ખાતે મુલાકાત કરી ચર્ચા વિચારણા કરી હતી જિલ્લામાં સુખ-શાંતિ રહે અને ખુશળ વહીવટી થાય તે બાબતો ધ્યાન રાખી શુભેચ્છાઓ પાઠવી હતી.