આજે તારીખ 22/08/2025 શુક્રવારના રોજ બપોરે 12 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં નવીન યશોઘરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનુ કરાયું ઉદ્ઘાટન.ડૉ. હરિભાઈ. આર. કટારીયા (કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ,ગોધરા) તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર (દાહોદ) દ્વારા કોલેજનુ ઉદ્ઘાટન કરાયું.ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને ઘર આંગણે કોલેજનુ ભણતર મળી રહે તે માટે શરૂ કરાયું ગ્રામ્ય વિસ્તારમાં કોલેજ.