મહેસાણા શહેર એ ડિવિજન પો.સ્ટે. વિસ્તારમાંથી સને-૨૦૧૬ માં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપયો,મહેસાણા જુનાપરા વિસ્તારમાં આવેલ એક મકાનનો દરવાજો તોડી અંદરથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના તથા રીવોલ્વર તથા અન્ય ચીજવસ્તુની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હતી , માથાસિંગ, માલુ કિપાલસિંગ ગુરુબયનસિંગ ચીખલીગર ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી