This browser does not support the video element.
ડભોઇ: ચાંદોદ દક્ષિણ પ્રયાગ તીર્થમાં પિતૃ પક્ષ શ્રાદ્ધ | સર્વ પિતૃ મોક્ષ તીર્થનો મહિમા
Dabhoi, Vadodara | Sep 12, 2025
ચાંદોદ દક્ષિણ પ્રયાગ તીર્થ – પિતૃ પક્ષ 2025 શ્રાદ્ધ પક્ષ એટલે પૂર્વજોને યાદ કરવાનો અને તેમનું ઋણ અદા કરવાનો પાવન સમય. ગુજરાતના એકમાત્ર દક્ષિણ પ્રયાગ તીર્થ – ચાંદોદ ખાતે હજારો શ્રદ્ધાળુઓ રોજ પિતૃ તર્પણ અને શ્રાદ્ધ માટે ઉમટી રહ્યા છે. 🙏 પિતૃ શ્રાદ્ધનું મહાત્મ્ય ✅ પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખવા ✅ પિતૃ તર્પણ, કાગવાસ, ગાય-કૂતરા ને ખવડાવવું ✅ પીપળે પાણી ચઢાવવું, બ્રાહ્મણોને દક્ષિણા અને ભોજન કરાવવું 📖 ભવિષ્ય પુરાણ મુજબ શ્રાદ્ધના 12 પ્રકાર નિત્ય, નૈમિત્