Download Now Banner

This browser does not support the video element.

ઝાલોદ: દાહોદ થી રાજસ્થાનને જોડતો નવીન રોડ લીમડી ખાતે બિસ્માર હાલતમાં #Jansamasya

Jhalod, Dahod | Aug 1, 2025
આજે તારીખ 01/08/2025 શુક્રવારના રોજ સાંજે 7.30 કલાકે સ્થાનિક લોકો દ્વારા રસ્તાના યોગ્ય સમારકામ માટે માંગ ઉઠી.દાહોદ જિલ્લામાં દાહોદ થી રાજસ્થાનને જોડતો નવીન રોડ 1 અઠવાડિયામાં થયો બિસ્માર.લીમડી નગરમાંથી પસાર થતો નેશનલ હાઇવે (દાહોદ થી ચિત્તોડગઢ) જોડતો હાઇવે બનતાની સાથે તુટી ગયો હોવાની હાલતમાં.20/07/2025 ના રોજ કામગીરી શરૂ થઈ હતી અને કામગીરી 22 થી 23/07/2025 સુધી કામગીરી થઈ હતી પૂર્ણ.માત્ર 4 દિવસમાં રોડ પર પડ્યા મોટા ક્રેક.
Read More News
T & CPrivacy PolicyContact Us