બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અમદાવાદ ખાતે વોટર અધિકાર જનસભા અંતર્ગત અમદાવાદ લોકશાહી બચાવવા અને વોટ ચોરી સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસની વિશાળ જનસભા આવતીકાલે તારીખ 31 ઓગસ્ટ 2025 ને રવિવારના બપોરે ત્રણ વાગે અમદાવાદ ખાતે રાખેલ હોય જેમાં મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો અને બહેનોને મોટી સંખ્યામાં હાજરી આપવા આહવાન કર્યું છે.