ધારી તાલુકાના જર ગામે કેબલ વાયરની અનેકવાર ચોરી ની ઘટના બનતી હોય છે ત્યારે ગામજનો દ્વારા સેલા કેટલાય દિવસતા રાત્રે દરમિયાન રખોપો શરૂ કરવામાં આવ્યો હતું જેમાં વહેલી સવારે એક વ્યક્તિ કેબલ વાયર સળગાવી રહ્યો હતો તે દરમિયાન ગામલો કો દ્વારા જાણ થાતા તમામ ખેડૂતો દ્વારા એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં પોલીસને જાણ કરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે..