કેશોદના ખીરસરા ધાર ખાતે ગમખ્વાર અકસ્માત.કાર અને બાઈક વચ્ચે અકસ્માત.કાર અને બાઈક સામસામે અથડાતાં બાઈક ચાલકનું મોત.ખીરસરા તરફ જઈ રહેલી બાઈક સાથે સામે આવતી કાર અથડાતાં ધડાકાભેર સર્જાયો હતો અકસ્માત.મરણ જનારનું નામ પ્રવિણભાઈ લીલાભાઈ જેઠવા હોવાની મળી વિગતો.પોલીસને જાણ થતાં અકસ્માત સ્થળે પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી