આજે તારીખ 01/08/2025 શુક્રવારના રોજ સાંજે 5.30 કલાકે આસપાસ દાહોદ જિલ્લામાં જિલ્લા સેવા સદન ખાતે આરોગ્ય વિભાગની ગવર્નિંગ બોડીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં આ બેઠકમાં આરોગ્ય સંબંધિત વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શનો આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી, CDMO, ઝાયડસ હોસ્પિટલના તબીબો,પ્રાઇવેટ હોસ્પિટલના તબીબો તથા તમામ THO હાજર રહ્યા.