આજે દશેરા પર્વ નિમિતે સુરતમાં ફરસાણની દુકાન પર ભીડ,અડાજણ ખાતે ફરસાણની દુકાન પર જલેબી અને ફાફડા ખરીદી માટે લાઈન,દશેરા પર્વ પર જલેબી ફાફડાનું મહત્વ માનવામાં આવે છે,આજે દિવસ દરમિયાન સુરતીલાલાઓ લાખો રૂપિયાના જલેબી ફાફડાઓ આરોગી જતા હોઈ છે,વહેલી સવારથી જ ખરીદી માટે દુકાનો પર લાઈનો જોવા મળી.