#મનમાં ઉમંગ, હાથમાં રંગ;🎨 સાથે મનાવીએ રંગોત્સવ🌈#રંગબેરંગી રંગોના પર્વ એવા ધૂળેટી ના અવસરે આપણે અસત્તવૃત્તિનો નાશ કરીને જીવનને રંગમય બનાવવા ભાઈચારો અને સકારાત્મકતાના રંગોથી એકબીજાને મહેકાવવાનો સંકલ્પ લઈએ.