આજરોજ માણાવદર ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ જેમાં ભાજપ પક્ષના જિલ્લા પંચાયતના હાલના સભ્ય શ્રી જીવાભાઈ મારડિયા અને તેમની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.આ કાર્યક્રમમાં શ્રી પ્રવીણભાઈ રામ, શ્રી હેમંતભાઈ ખવા, શ્રી હરેશભાઈ સાવલિયા, શ્રી રાજુભાઈ બોરખતરીયા તેમજ શ્રી કાળાભાઈ ભાદરકા, શ્રી અશ્વિનભાઈ અણદાણી સહિતના આગેવાનો જોડાયેલ હતા.