આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં થોડા દિવસ પહેલા વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી હતી વિડીયો બદલ થતાં કલેકટરે તપાસ સમિતિ રચી અને તપાસનો અહેવાલ મંગાવ્યો હતો તપાસ અહેવાલ રજૂ થતાં આજે જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી વિદ્યાર્થીઓની આ ઘટના મામલે ભોગબનનાર વિદ્યાર્થીના પરિવારને જાણ ન કરાય તેમજ પોલીસને પણ ઘટનાની જાણ ન કરાતા સંચાલકો સામે થશે કાર્યવાહી.