Install App
rehan2051
This browser does not support the video element.
છોટાઉદેપુર: સિમલ ફળિયા ખાતે સાંસદના હસ્તે પંચાયત ઘરનું ભુમીપુજન કરાયું.
Chhota Udaipur, Chhota Udepur | Sep 13, 2025
છોટાઉદેપુર તાલુકાના સીમલ ફળિયા ગામે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે પંચાયત ઘરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે તેઓની સાથે મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો જોડાયા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!