આજે તારીખ 13/09/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં “સહી પોષણ દેશ રોશન”ના સંદેશાને ચરિતાર્થ કરવા “પોષણ ઉત્સવ-૨૦૨૫” અંતર્ગત પોષણયુક્ત વાનગીની સમુદાયમાં જાગૃતિ માટેની પોષણને લગતા સુત્રો સાથે ઉજવણી કરવામાં આવી.આઇસીડીએસ શાખા અંતર્ગત દાહોદ જિલ્લાના ઝાલોદ ઘટક ૧ ના તમામ સેજા કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.