અમદાવાદમાં PM મોદીની 10 મોટી જાહેરાતો: ગુજરાતના વિકાસને નવી દિશા તા. ૨૫/૦૮/૨૦૨૫ના સોમવારના 5 વાગ્યાની આસપાસ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશના વિકાસને લગતી ૧૦ મહત્વની વાતો જાહેર કરી. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ને સુદર્શનચક્રધારી મોહનની ઇચ્છાશક્તિનું પ્રતીક ગણાવ્યું, ગુજરાતને ગ્રીન એનર્જી અને પેટ્રોકેમિકલ્સનું મોટું કેન્દ્ર બનાવવાની પ્રતિબદ્ધતા ..