બુધવારના 9:00 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ વલસાડના ગુંદલાવ જીઆઇડીસી વિસ્તારમાં રાત્રિ દરમિયાન દીપડો દેખાય નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.અવારનવાર દીપડાઓ શહેરી વિસ્તારોમાં નજરે પડી રહ્યા છે.ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી.